www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના નાનાભંડારિયા ગામ પાસે વૃક્ષ સાથે કાર અથડાતા ત્રણ લોકોના મોત

અમરેલીના નાના ભંડારિયા ગામ પાસે સર્જાયો અકસ્માત…….વૃક્ષ સાથે કાર અથડાતા ત્રણ લોકોના મોત….અમરેલીથી કુંકાવાવ તરફ જતા હતા ત્યારે એક વૃક્ષ સાથે કાર અથડાતા ત્રણ લોકોનો મોત……એકજ પરિવારના ત્રણ લોકોના અકસ્માતે મોત થતા પરિવારમાં શોક છવાયો…..મૃતકોની લાશને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા……
મૃતકોના નામ :-
1 – ગૌરાંગભાઈ કાનપરિયા – 38 વર્ષ.
2 – કનકબેન ગૌરાંગભાઈ કાનપરિયા – 35 વર્ષ.
3 – મિહિર ગૌરાંગભાઈ – 8 માસ