22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
અમરેલી

તા.૨૧ અને ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ બે દિવસ ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન

અમરેલીમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત સીટી ડેન્ટલ કેરમાં ડો.ખુશ્બુબેન સરખેદીએ દાંતના રોગોમાં દર્દીઓનું સચોટ નિદાન અને સારવાર કરી એકજ વર્ષમાં જિલ્લાભરમાં ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. સીટી ડેન્ટલ કેરમાં ડો.ખુશ્બુબેન સરખેદી નિષ્ણાંત ડેન્ટીસ્ટ તરીકે ૩ વર્ષના અનુભવ સાથે પ્રેકટીશ કરી રહ્યા હોય એમની સચોટ સરવારથી અમરેલી જિલ્લાના હજારો દર્દીઓએ દાંતના વિવિધ રોગોમાથી છુટકારો મેળવ્યો છે. એમની સચોટ ટેકનીકને લીધે દાંત કાઢવાવાની જરૂરિયાત વાળા દર્દીઓને હંમેશા તેની ભલામણ કરવામાં આવે છે. અમરેલીના એસ.ટી. ડેપો સામે આવેલ સીટી ડેન્ટલ કેર આધુનિક ઉપકરણોથી સજ્જ હોય આ સ્થળે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં વ્યક્તિગત સર્વ, ઇન્ટ્રા ઓરલ કેમેરા, દિઝિટલ એક્સ-રે વિગેરે દરેક સારવાર માટે લેટેસ્ટ સુવિધા અહીં ઉપલબ્ધ છે. સીટી ડેંટર કેરના બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નીમીતે ડો.ખુશ્બુબેન સરખેદી દ્વારા તા.૨૧ અને ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ એમ બે દિવસ ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન સવારના ૯ થી રાત્રિના ૮ સુધી કરવામાં આવેલ છે. આ બે દિવસના કેમ્પમાં એક્સ-રે સાથે દાંતના રોગોનું ફ્રી નિદાન કરી સારવાર અપાશે. કેમ્પમાં દાંત પણ ફ્રી કાઢી આપવામાં આવશે. તો દાંતના દર્દીઓએ અચૂક લાભ લેવા જણાવ્યુ છે.

 

Related posts

સાવરકુંડલામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા પુરકાર કાર્યક્રમ યોજાયો

City Watch News

લીલીયા તાલુકાના ગુંદરણ ગામે જાહેરમાં જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૩૧,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ

City Watch News

નાગરિક સંશોધન બીલને અમરેલી વી.એસ.પી. મંત્રી પ્રકાશ રાજગોર દ્વારા આવકારવામાં આવ્યું

City Watch News