33 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
અમરેલી

હૃાુન્‍ડાઈની બહુચર્ચિત કાર વેન્‍યુને મળ્‍યો ‘ઈન્‍ડિયન કાર ઓફ ધ યર ર0ર0’નો ખિતાબ

તાજેતરમાં ઓરેન્‍જ હૃાુન્‍ડાઈ અમરેલી ખાતે ખૂબ જ ઉત્‍સાહ અને આતુરતા વચ્‍ચે વેન્‍યુને ઓટો કંપનીનો સૌથી વિખ્‍યાત એવોર્ડ પ્રાપ્‍ત થયો હોય તેનું સેલિબ્રેશન યોજાયું હતું. આ એવોર્ડ મળતા જ હૃાુન્‍ડાઈ સૌ પ્રથમ એવી કંપની બની ચૂકી છે કે જેમણે સૌથી વધુ યહફતથ (ઈન્‍ડિયન કાર ઓફ ધ યર) એવોર્ડ જીત્‍યા છે. આ સેલિબ્રેશનમાં અગ્રણીત ઉત્‍સુક ગ્રાહકો, કોર્પોરેટ સહયોગી, અગ્રણ્‍ય નાગરિકોએ ગેમ્‍સ રમી ઈનામો જીત્‍યા હતા અને ઉત્‍સાહ ઉમંગસાથે સેલિબ્રેશનને યાદગાર બનાવ્‍યું હતું. આ પ્રોસાહક પ્રતિસાદને અનુભવી આ મોડેલની ખૂબ જ ધૂમ રહેશે તેવી અપેક્ષા છે અને આવા અભૂતપૂર્વ પ્રતિસાદ માટે ઓરેન્‍જ હૃાુન્‍ડાઈ દરેક પ્રતિભાગીઓ, ગ્રાહકો, કોર્પોરેટ સહયોગીઓ અને કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્‍યમાં પણ આવ જ સ્‍નેહ સહયોગની અપેક્ષા રાખે છે.

Related posts

અમરેલી જિલ્‍લાનાં રેલ્‍વે પ્રશ્‍નોને લઈને બેઠક યોજાઈ

City Watch News

દર વખતની જેમ અમરેલીની ભોળી પ્રજાને મૂર્ખ બનાવતું તંત્ર, દિવાળી તો ગઈ…બોલેલું પાળ્યું નહિ…હજુ અમરેલી શહેર ધુળિયું જ રહ્યું, લોકોએ જાગૃત થઈ રોડ પર આવવું જ પડશે

City Watch News

રેવન્યૂ વિસ્તારમાંથી તમામ દિપડાઓ પકડિને પાર્ક બનાવી તેમા પુરી દેવા માટે દિલ્હી કેન્દ્રીય વન મંત્રાલયને રજુઆત

City Watch News