www.citywatchnews.com

Just another WordPress site

સુરત

સુરત પાસોદરા મુકામે ઓમ ટાઉનશીપ વિભાગ 1 મા બ્રહમાકુમારીઝ પરિવાર દ્વારા ત્રિદિવસીય હેલ્થ શિબિરનો પ્રારંભ

સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ઓમટાઉનશીપ વિભાગ 1 મા બ્રહમાકુમારીઝ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય સ્વાસ્થ્ય શિબિરનો શુભારંભ તા.28/5/2018 ના રોજ કરવામાં આવેલ કાયઁક્રમ ની શરુઆત મા મહાનુભાવો જન્તિગીરીબાપુ(અગ્રણી સલાહકાર પાસોદરા),મહેશગીરી ગોસ્વામી (મહામંત્રી શંભુદળ યુવા બ્રિગેડ),આદરણીય રીમાબેન(સંચાલિકા્ બ્રહમાકુમારીઝ કામરેજ સેવા કેન્દ્ર)મનોજપુરી ગોસ્વામી (પુજારી કોટેશ્વર મહાદેવ પાસોદરા),માણેકદાસબાપુ(મહંત સેવાધામ આશ્રમ કઠોદરા),રાધાબેન કાકડીયા (જીલા પંચાયત સદ્સ્ય),ધનસુખભાઈ વઘાસીયા (પ્રમુખ શુકનવેલી સો. ),ડો. વિજયભાઇ (પાસોદરા)દ્વારા દીપ પ્રાગટય કરાયેલ.આદરણીય રીમાબેને પ્રસંગોચિત ઉદ્દબોધન કરેલ..