www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી વિડિયો ગેલેરી

કિસાન સંઘ દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ…કચેરી બહાર નાખ્યા ખેડૂતો એ ધામા…નિર્દોષ ખેડૂતો ને છોડવાની કરી માંગ…જુઓ

કિસાન સંઘ દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરી નો કર્યો ઘેરાવ….તમામ કચેરી માં ઘુસી જઇ નિર્દોષ ખેડૂતો ને છોડાવવા કરી માંગ….સાંસદ અને પૂર્વ કૃષિમંત્રી કચેરી એ હાજર હોય લોકો એ તેને લીધા બાન માં…અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત…કિસાનસંઘે કરેલ મામલતદાર કચેતીના ઘેરાવ માં પહોંચ્યા ધારાસભ્ય પ્રતાપ દુંધાત…..સાવરકુંડલા મામલતદાર કચેરી બહાર ખેડૂતો નાં સમર્થન નાં બેઠા ધારાસભ્ય સહિતના ખેડૂતો….કચેરી બહાર નાખ્યા ખેડૂતો ના ધામા….
નિર્દોષ ખેડૂતો ને છોડવાની કરી માંગ…