www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા માં ભાજપે બાજી મારી…. કોંગ્રેસના 4 બળવાખોર સદસ્યો ભળ્યા ભાજપમાં….. પાલિકા પ્રમુખ તરીકે બળવાખોર વિપુલ ઉનાવા ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ… જિલ્લા ભાજપ દવારા હર્ષોઉલાશ…

સાવરકુંડલા નગરપાલિકા માં ભાજપે બાજી મારી.કોંગ્રેસના 4 બળવાખોર સદસ્યો ભળ્યા ભાજપમાં..પાલિકા પ્રમુખ તરીકે બળવાખોર વિપુલ ઉનાવા ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ..જિલ્લા ભાજપ દવારા હર્ષોઉલાશ..16 ભાજપ+4 કોંગ્રેસ બાગી 20 સભ્યો સાથે ભાજપ સત્તા સ્થાને બિરાજમાન…