www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર શહેરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસસ્કૂલ માં વિદ્યાર્થીની ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

દામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ માં વિદ્યાર્થીની ઓ ને પ્રમાણ પત્ર એનાયત કરાય હાઇસ સ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓ ને પોલીસ કેડર તાલીમાર્થી તરીકે મેળવેલ તાલીમ બાદ શાળા કક્ષા એ પોલીસ કેડર માં નિપુણતા બદલ પ્રમાણ પત્ર સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા અર્પણ કરાયા હતા     દામનગર સ્થિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે તા૨૮/૬ ના રોજ પ્રિન્સિપાલ હંસાબેન ભેંસાણીયા અને શિક્ષક શ્રી ઓ સહિત શાળા પરિવાર ની હાજરી માં દામનગર નવ નિયુક્ત પી એસ આઈ મોરી અને સમગ્ર પોલીસ સ્ટાફ ના વરદ હસ્તે વિદ્યાર્થીની ઓ ને પોલીસ કેડર પ્રમાણ પત્ર અર્પણ કરાયા હતા