www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં ચાર આરોપીઓને દબોચી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસોએ નીચે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

1.     ગંગાજળીયા પો.સ્ટે.  ફ.ગુ.ર.નં. ૬૮/૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૦૬, ૪૨૦,૪૬૭,૪૬૮ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી નિલેશ હરદાસમલ સંતવાણી/સીંધી ઉ.વ.૪૦ રહે.એસ-૨,સુખરામ દરબાર પાછળ,અંબિકા એન્કલ, કુબેરનગર, અમદાવાદ*

*2.     (૧) પાલીતાણા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૭/૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ*
*(૨) પાલીતાણા ટાઉન પો.સ્ટે.  ફ.ગુ.ર.નં.૦૩/૧૭ ઇ.પી.કો. કલમઃ- ૪૫૭,૩૭૯,૪૨૭ મુજબ*
*(૩) પાલીતાણા ટાઉન પો.સ્ટે.  ફ.ગુ.ર.નં.૦૪/૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સાહિલ ઉર્ફે સાયલો ઇકબાલભાઇ ઉર્ફે ઇનુસ કુરેશી ઉ.વ.૨૬ રહે. શેરી નં.૬, મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગર*

*3.     અલંગ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૨૨૯/૨૦૧૭ પ્રોહી. એકટ કલમઃ- ૬૫ એફ મુજબ નાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી જયવંતસિંહ ઉર્ફે ભુપતસિંહ ઉર્ફે ભુબો અજીતસિંહ ગોહિલ ઉ.વ.૪૫ રહે.ખદરપર તા.તળાજા*

*4.     અમરેલી જીલ્લાનાં લાઠી પો.સ્ટે.  ફ.ગુ.ર.નં.૦૧/૧૭ ઇ.પી.કો. કલમઃ-૩૭૯,૪૪૭, ૧૧૪ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી વિનુભાઇ મધુભાઇ દેવજીભાઇ પંચાસરા રહે.મુળ-ખોડવદરી તા.ગારીયાધાર જી.ભાવનગર*

આમ,છેલ્લાં બે દિવસમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં ઉપર મુજબનાં આરોપીઓને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ,ભયપાલસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા, રાજેન્દ્દસિંહ સરવૈયા, અજયસિંહ વાઘેલા, ઇમ્તીયાઝખાન પઠાણ, મીનાજભાઇ ગોરી, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ, હારિતસિંહ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ સરવૈયા  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.