www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

વાંકિયાના વતનના રતન બાબુભાઇ પેથાણી દ્વારા બનાવાયેલ પ્રવેશદ્વારનું મંત્રી આર સી ફળદુ હસ્તે લોકપર્ણ

 પ્રવેશદ્વાર લોકાપર્ણ સમારોહમાં સંસદશ્રી નારણભાઇ કચડીયા મ્યુ.  ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ, ભંડેરી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિરેનભાઇ હિરપરા, ધારાસભ્યશ્રીન જે. વી . કાકડિયા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી પી પી સોજીત્રા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સંઘના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણી,પૂર્વ મંત્રિશ્રી વિવિ વઘાસિયા,શ્રી બાવકુભાઈ ઊંધાડ સહિતના મહાનુભાઓ ઉપસ્થિત રહ્યાં હતા વાંકિયાના વતનના રતન શ્રી બાબુભાઇ પેથાનીનું, અમરેલી જિલ્લા  લેઉવા  પટેલ સમાજ ખોડલધામ સમિતિ ડાયનેમિક ગ્રૂપ ગ્રંપંચાયત વાંકીયા સ્વા વિધાલય વાંકીયા રામદેવજી મંદિર ટ્રસ્ટ ક્ષત્રિય સમાજ દલિત સમાજ બાવાજી સમાજ તથા આસપાસના ૨૦  ગામોના આગેવાનો દ્વારા ભવ્ય સન્માન. અમરેલી  તાલુકાનાં વાંકીયા ગામે વતનના રતન, નિજાનંદસેવા સંઘ અમદાવાદ તથા વાંકીયા ગામ કેળવણી મંડળના પ્રમુખ અને પેથાની  બિલ્ડકોન પ્રા. લી . ના માલિક પેથાની પરિવાર દ્વારા બનાવાયેલ માતૃશ્રી સ્વ. ગલાલબા રામજીભાઇ પેથાની પ્રવેશદ્વાર નો લોકાપર્ણ સમારોહ ગુજરાત રાજ્ય કેબિનેટ કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુના અધ્યક્ષ સ્થાને તથા વરદ હસ્તે યોજાયો હતો. આ લોકાપર્ણ સમારોહમાં મુખ્ય મહેમાન પદે સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિરેનભાઇ હિરપરા, ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા, માર્કેટયાર્ડ ના ચેરમેનશ્રી પી. પી. સોજીત્રા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સંઘના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણી, પૂર્વ મંત્રિશ્રી વી.વી. વઘાસિયા, શ્રી બાવકુભાઈ ઊંધાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. સમારોહના પ્રારંભે શબ્દોથી સ્વાગત મ્યુ. કોર્પો. અમદાવાદનાં કૌન્સિલર શ્રી અશ્વિનભાઈ પેથાની દ્વારા કરવામાં આવ્યું હતું. વાંકીયા ગામમાં રામદેવજી મંદિર, સ્વા. વિધાલય તથા ગુજરાત ભરમાં દેવાલયો, પટેલ વાડી, જરૂરિયાતમંદ લોકોને આર્થિક તથા તબીબી સહાય કરવા બદલ અને વતન વાંકીયામાં રજવાડી પ્રવેશદ્વારનું નિર્માણ કરવા બદલ શ્રી બાબુભાઇ પેથાનીનું અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજ, ખોડલધામ સમિતિ, ડાયનેમિક ગ્રૂપ, ગ્રંપંચાયત વાંકીયા, સ્વા. વિધ્યાલય વાંકીયા, રામદેવજી મંદિર ટ્રસ્ટ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, બાવાજી સમાજ તથા આસપાસના ૨૦ ગામોના આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી. કે. રૈયાણી, ખોડલધામ ના ટ્રસ્ટી વસંતભાઇ મોવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ નીરજ અકબરી, પટેલ સંકૂલના કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઈ ખૂંટ, લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ વઘાસિયા, શરાફી મંડળીના ચેરમેન રશ્મિન ડોડીયા, યાર્ડના ડાયરેક્ટર ધીરુભાઈ ગઢીયા, જયેશભાઇ નાકરાણી