www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

વડિયા માં સુરગવાળા સાર્વજનિક સ્કૂલ માં એમ આર વેકસીન નો કેમ્પ યોજાયો

રાજુ કારિયા. વડિયા




અમરેલીના વડિયા માં સુરગવાળા સાર્વજનિક સ્કૂલ માં એમ આર વેકસીન નો કેમ્પ રાખવામાં આવેલો…ઓરી અને .રુબેલા ના રસી કરણ નું અભ્યાન રાખવામાં આવેલું…સ્કૂલ ના તમામ બાળકો ને રસી આપવા માં આવી હતી.આ તકે પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષ ના નેતા તેમજ ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા તેમજ સત્યમભાઈ એ હાજરી આપી હતી.