રાજુભાઈ યાદવ કુંકાવાવમાં વ્રજ વિઘાલય તથા લા કલબ રોયલ ના ઉપકમે રુબેલા રસી અંગે જન જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી
રેલીને બાવકુ ભાઇ ઉઘાડ થતા વસંત ભાઈ મોવલીયા એ પ્રસથાન કરાવયુ આ રેલી સહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરી રુબેલા રસી આપવાની વાત કરી લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા