www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ઘોઘા ગામે મકાન ધરાશાયી

ઘોઘા ગામે આવેલ મામલતદાર કચેરી પાછળ વર્ષો જુના અને જર્જરીત મકાનનો એક ભાગ ભારે વરસાદના કારણે તુટી પડ્યો હતો. જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ પણ પડુ-પડુ થઈ રહેલ આ ઈમારત તંત્ર વહેલી તકે ઉતારી લે તેવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.