www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીનાં કદાવર નેતા દિલીપ સંઘાણીને નિર્દોષ જાહેર કરાયા

અમરેલીનાં કદાવર નેતા દિલીપ સંઘાણીને નિર્દોષ જાહેર કરાયા ચીફ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરાયો. રાજયનાં પૂર્વ કાયદામંત્રી દિલીપભાઈ સંઘાણી સામે ચૂંટણી સમય દરમિયાન આચાર સંહિતાના ભંગ કરવા સબબ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાયેલ હતી. આ અંગેનો કેસ અત્રેની એડી. ચીફ જયુ. મેજિસ્‍ટ્રેટ સા.ની કોર્ટમાં ચાલી જતા ન્‍યાયધીશ એ.એચ.મકરાણીએ આ બનાવમાં દિલીપભાઈ સંઘાણીને નિર્દોષ જાહેર કર્યા હતા.