www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

બગસરા ના શિલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો….ઘાયલ ખેડૂત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા….દીપડા ને પકડવા વન વિભાગ ની ટીમે કવાયત હાથ ધરી…જુઓ વિડીઓ

બગસરા ના શિલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો. ઘાયલ ખેડૂત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા. દીપડા ને પકડવા વન વિભાગ ની ટીમે કવાયત હાથ ધરી




બગસરા માં 16 ના રાત્રે શિલાણા   ગામમાં ચંદુભાઈ ખેતાની ઉપર આ દીપડાએ હુમલો. કરેલ.જે આજે બાજુના ગામમાં ખિજડિયા ગામમાં કાલે રાત્રે બાલુ ભાઈ વાળા ના બંધ મકાનમાં દીપડો આખી રાત રોકાણ કરેલ.અને .આજરોજ ત્યાંથી નાસી ગયેલ અને .શિલાના ગામમાં. જે હુમલો.કરેલ.તે.ગામના મુખ્ય રોડ પર ચાલી અને જાઇ રહેલ.હતા હાલમાં જગલ ખાતું પકડવાની કોશિશ કરી રહેલ.છે અને આ દીપડાના ભય થી આજે સ્કૂલમાં. રજા પાડવામાં આવેલ.છે સ્કૂલ.આ મકાન થી. નજીક.છે અને આ ગામ બગસરા થી 16 કી મી.ના અંતરે આવેલ.છે