www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ સંપન્ન

દામનગર પાસે ના સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સંપૂર્ણ મફત નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો            સંઘવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય હોસ્પિટલ જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.                                                                               નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૫૦ દર્દી નારાયણો ની ફ્રી તપાસ સારવાર અને ૪૦ મોતીય ના ઓપરેશનો ના દર્દી ઓ એ લાભ મેળવ્યો                                                                                              ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ ના સહયોગ થી દર માસ ના ત્રીજા બુધવારે નિરંતર ચાલતા નેત્રયજ્ઞ માં સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ અને જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી  ના સંકલન થી થતી સેવા દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ છે