www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

ખાંભા ના ડેડાણ ખાતે પાટીદાર શહીદ યાત્રા આગમન થતાં પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરાયું

મોહસીન પઠાણ ડેડાણ
ખાંભા ના ડેડાણ ખાતે પાટીદાર શહીદ યાત્રા આગમન થતાં પાટીદાર સમાજ દ્વારા સામંયા કરવામાં આવ્યા
દિલીપ સાબહા સહિત ના પાસ ક્વીન્નર પૂષ્પ તથા સામંયા થી સ્વાગત કરવામાં આવ્યું હતું
ખાંભા તાલુકાના પાટીદાર સમાજ આગેવાનો તથા પાસ ક્વીન્નર શહીદ યાત્રા મા જોડાયા હતા
પાટીદાર સમાજ ના આગેવાનો સૂરેશભાઇ નશિત મનસુખભાઈ. હરીભાઇ હિરપર. શામજીભાઈ સેજલયા. ભરતભાઇ સખવાળા. અશ્વિન ભાઈ પેથાણી. શાતીભાઈ ઠૂંમર. ધનજીભાઇ સાવલયા સહિત ના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા