www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સૌરાષ્ટ્ર ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

[wpdevart_youtube]fmzVGFyo7d4[/wpdevart_youtube]સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને મિશન કલ્પસર અંગે વિચાર ગોષ્ટિ યોજી દામનગર લાઠી બાબરા અમરેલી ભુરખિયા સહીત ની  સ્વૈચ્છિક ધાર્મિક સામાજિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ સાથે બેઠકો કરી મિશન કલ્પસર યોજના સાર્થક કરવા સરકાર પાસે માંગ બુલંદ કરવા આહવાન  દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાય ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના અગ્રણી હરજીભાઈ નારોલા જીવનભાઈ હકાણી ઘનશ્યામભાઈ મેટલર દેવચંદભાઈ નવડીયા મનસુખભાઈ વાઘાણી સહિત ના અગ્રણી ઓ સાથે વિચાર ગોષ્ટિ