www.citywatchnews.com

Just another WordPress site

ગુજરાત

ભુજ કચ્છ માં કલ્પસર સહયોગ સમિતિ ના ધામાં સોરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્મા નું કલ્યાણ કરનારી યોજના સરકાર વહેલી તકે સ્વીકારે તે માટે જન જાગૃતિ અભિયાન

ભુજ કચ્છ જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માં મિશન કલ્પસર સહયોગ સમિતિ નો પ્રચાર પ્રવાસ નખત્રણા ભુજ કૂપમાં સહિત ના સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સાથે બેઠકો ઠેર ઠેર બેનર પોસ્ટરો શેરી નાટકો વીડિયો પ્રોજેક્ટર દ્વારા કલ્પસર જળઅભિયાન જલ હૈ તો કલ હૈ નો નારો બુલંદ બનાવતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત કલ્પસર સહયોગ સમિતિ ના વિનુભાઈ માંડવીયા ભવાનભાઈ પટેલ મનોજભાઈ સોલંકી નખત્રાણા તાલુકા ના અગ્રણી ઓ ટાઈમ્સ ઓફ કચ્છ નૂતન કચ્છ અને કચ્છમિત્ર દૈનિક ના તંત્રી ઓ સાથે મીટીંગ યોજી સહકાર માંગતા કલ્પસર સહયોગ સમિતિ ના અગ્રણી ઓ સોરાષ્ટ્ર કચ્છ માટે કાયમી પાણી પ્રશ્ને ઉકેલ માટે કલ્પસર જરૂરી માનવ વિકાસ અને બહુહેતુક વિવિધતા દર્શી યોજના ને ઠેર ઠેર સમર્થન કરતા સ્થાનિક કચ્છ વિસ્તાર માં કલ્પસર સહયોગ સમિતિ ના ધામાં દુનિયા નું સૌથી મોટું સરોવર બને તો તમામ ક્ષેત્રે વિકાસ થાય પરિવહન સમય શક્તિ ખનીજ માં સૌથી મોટી રાહત થાય લાખો હેકટર જમીન ને ચિસાઇ મળે વાણિજ્ય બજારો કૃષિ પ્રોસેસ આધારીત  ઉદ્યોગો પશુપાલન વન્ય પ્રકૃતિ પર્યાવરણ વીજ ઉત્પાદન અને કરોડો નું કેપિટલ એસેટ બજેટ પાણી માટે નો કરભાર હળવો બને વરસાદી મીઠા પાણી ને દરિયા ના ખારા પાણી માં ભળી જતું અટકાવી શકાય સોરાષ્ટ્ર કચ્છ માટે ભૌગોલિક પરિસ્થિતિ માં અનુકૂળ કોઈ ખાનગી જમીન સંપાદન કે વન્ય પ્રકૃતિ કે રહેણાંક વસાહતો ને વળતર જેવો કોઈ મુદ્દો નડતો નથી દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી આ યોજના સરકાર વહેલી તકે સ્વીકારે તે માટે સોરાષ્ટ્ર કચ્છ માં ત્રણ સો થી વધુ પ્રબુદ્ધ સહયોગ સમિતિ ના નામે જન જાગૃતિ માટે પ્રવાસ પ્રચા