www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત રાષ્ટ્રીય

નાગેશ્વર જયોતિલીંગ

દારૂકા વનમાં રાક્ષસો જ વસતા હતા તેમાં દારૂકા રાક્ષસી પાર્વતીની ભકત હતી.તેને વનને આપેલા વરદાનની ખબર પડી એટલે તે પાર્વતીદેવી પાસે આવી પ્રણામ કરીને બોલી મારા વંશની આપ રક્ષા કરો પાર્વતીએ કહયું એમ જ થશે એમ મોટી લીલાઓ કરનારા શિવ-પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહયા એ બન્ને જયોતિલીંગ સ્વરૂપે થયા.શિવ નાગેશ્વર જયોતિલીંગ નામે પ્રસિધ્ધ થયા