www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલામાં આવેલ નીર્દોષાનંદ સ્વામી મહારાજના આશ્રમ ખાતે કર્મયોગી સન્માન સમારોહ યોજાયો

સાવરકુંડલા આવેલ નીરદોષાનદસરસ વતીજી આશ્રમ ખાતે .તેમની સાલતી ધોળા હાઇવે ટીબી રોડ પર હોસ્પીટલના .તમામ ડોકટર સટાફ તથા તમામ કરમે સારી ઓનુ સાવરકુડલા ખાતે .સનમાનીત કરાયા હતા તેમજ .મોટી સખીયામા લોકો જોડાયા હતા.તમામ લોકો માટે ભોજનની સારી એવી વેવ્સથા કરાય હતી .નીરદોષાનદજી હોસ્પીટલમા.દરદી પાસેથી એક પણ રુપીયો લેવામા નથી આવતો.તેમજ ઓપરેશન પણ વીના મુલ્ય જમવાનુ પણ.વીના મુલ્ય સે