www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલા તાલુકાના ઘારેશ્ચર ગામના મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના સમર્થનમાં જોડાયા

પાટીદાર સમાજને બંધારણીય અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગ સાથે હાર્દિક પટેલને રાજુલા તાલુકાના ઘારેશ્ચર ગામના મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે. અને ગામના ચોરે રામ ધૂન બોલાવી હાર્દિકના સમર્થનમાં આવ્યા છે.