www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર ના બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી

[wpdevart_youtube]PODAEbn5Ztc[/wpdevart_youtube]દામનગર શહેર ના બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાય શહેર ભર માં થી સત્સંગી ઓ ની વિશાળ હાજરી માં ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ પ્રસંગે કેક કાપી ઉજવ્યો નંદ ઘેર આનંદ ભર્યો હાથી ઘોડા પાલખી જય કનેંયાલાલ ની  સાથે રાસોત્સવ યોજાયો. બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર માં ખૂબ સુંદર સુશોભિત હિંડોળા દર્શન નો લાભ મેળવતા ભાવિકો કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરતું બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર