www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર શહેર માં સમસ્ત રાવળ જોગી સમાજ આયોજિત સંત શ્રી રતનદાસબાપુ તિથીમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર દ્વારા સંતવાણી

દામનગર સમસ્ત રાવળ જોગી સમાજ ઉત્સવ સમિતિ આયોજિત સંત શ્રી રતનદાસ તિથિ મહોત્સવ તા૬/૯ ને ગુરુવાર શોભાયાત્રા મહાપ્રસાદ અને સંતવાણી રાત્રે ૯/૩૦ કલાકે સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી ભજનિક સુરેશભાઈ રાવળ અને ગાયક દયમંતીબેન બરડાઇ સહિત ના કલાવૃદ દ્વારા સંતવાણી સ્થળ પટેલ વાડી દામનગર ખાતે અનેકો સંતો રાજસ્વી અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ની હાજરી માં ભવ્ય રીતે ઉજવશે રાવળ જોગી સમાજ ના સંત શ્રી રતનદાસબાપુ નો તિથિ મહોત્સવ સમસ્ત રાવળ જોગી સમાજ ઉત્સવ સમિતિ આયોજિત તિથિ મહોત્સવ ઉત્તમોત્તમ તૈયારી કરાય છે.