www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

શિહોર તાલુકા ના સણોસરા ખાતે હાર્દિક પટેલ ના સ્વાસ્થ્ય માટે સત્ય નારાયણ કથા યોજાય

[wpdevart_youtube]l0sFzDPM2bQ[/wpdevart_youtube]શિહોર તાલુકા ના સણોસરા ખાતે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી માટે આંદોલન કરતા ઉપવાસી નેતા હાર્દિક પટેલ ના સમર્થન માં તેમના સ્વાસ્થ્ય માટે સણોસરા પાટીદાર સમાજ દ્વારા સત્ય નારાયણ કથા યોજાય ખૂબ મોટી સંખ્યા માં પાટીદાર સમાજ ની હાજરી માં સણોસરા ખાતે પાટીદારો દ્વારા સત્ય નારાયણ કથા અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ગાયત્રી પૂજા ના કાર્યક્રમો યોજાયા હતા.