www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી ખાતે કાર ડીલર ઓરેન્જ હુંડાઈમાં ગણપતિ સ્થાપન દરમિયાન મહાઆરતી યોજાઈ

અમરેલી ખાતેના કાર ડીલર ઓરેન્જ હુંડાઈમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે…ત્યાં આજરોજ રાત્રિના 8 કલાકે મહાઆરતિનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું….આ સમયે હુંડાઈ કાર ખરીદનાર કસ્ટમર્સની વિશાળ સંખ્યા માં ઉપસ્થિતિ હતી