www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

આંબલા : વાંકીયા હનુમાનજી પ્રવેશદ્વાર

મુકેશ પંડિત (ઈશ્વરીયા)

ઈશ્વરીયા, બુધવાર તા. ૧૯/૯/૨0૧૮ આંબલા ગામ પાસે ડૂંગરમાળામાં બિરાજતા વાંકીયા હનુમાનજીના માર્ગ પર આકર્ષક પથ્થરોમાથી સુંદર પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે. આંબલા પાસે ધારી માર્ગથી વાંકીયા હનુમાનજી આશ્રમના માર્ગના નાકે મહંતશ્રી રવુબાપુ તથા સેવકોએ દેખરેખ રાખી હતી. અને પ્રવેશદ્વાર ઊભુ થયું છે.