www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી તાલુકાના હાવતડ પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

દામનગર હાવતડ ખાતે g.c.e.r.t ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી માર્ગદર્શીત અને બી આર સી ભવન લાઠી આયોજિત તાલુકા કક્ષા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮ નું ઉદ્ધાટન શાળા ના બાળ વિજ્ઞાનિક ના હસ્તે સવાર ના ૯-૦૦ કલાકે ખુલ્લું મુકાયું જેમાં લાઠી તાલુકા ની ૬૦ પ્રાથમિક શાળા ઓ ની કૃતિ ઓ રજૂ કરાયેલ આ તકે પ્રાંત અધિકારી શ્રી લાઠી સહિત ઉચ્ચ અધિકારી ઓ ની ઉપસ્થિતિ માં હજારો મુલાકાતી એ બાળ  વિજ્ઞાનિકો ની કૃતિ ઓ નિહાળી અનેક કૃતિ ઓ સંશોધન અને પ્રેરણાત્મક હતી સિંક વોટર શુદ્ધિકરણ ઉર્જા ઉત્પાદન ઔષધીય આરોગ્ય ગૃહ વાટીકા ઓ પર્યાવરણ પ્રકૃતિ વોટર બચાવો સંકેત વિવિધ ખાદ્ય દ્રવ્યો ના ડિસલેશન થી આરોગ્ય વર્ધક ગૃહ ઉત્પાદનો નવી શોધ સંશોધનો રજૂ કરતા બાળ વિજ્ઞાનિકો ની જિજ્ઞાસા વૃત્તિ ઓ આફરીન કરી જતી કૃતિ વિચાર પ્રેરક બાળ સંશોધકો ની શોધ થી સર્વ કોઈ ખૂબ પ્રભાવિત થયા હતા લાઠી તાલુકા ની સાઈઠ પ્રાથમિક શાળા ઓ ની કૃતિ ઓ નું વિશાળ પ્રદર્શન હાવતડ ની પ્રાથમિક ખાતે હજારો ની મેદની તાલુકા ભર માં થી શિક્ષકો વિદ્યાર્થી ઓ સામાજિક અગ્રણી ઓ અધિકારી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો હતો.