ગુજરાત વન વિભાગનો કાફલો ધારીમાં, મોત નું કારણ જાણવા માટે વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ અને વેટરનરી કામે લાગ્યા
ગીરના જંગલમાં 11 દિવસમાં 11 સિંહોના મોત નો મામલો

ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ માં 11 સિંહો ના મોત થતા તાપસ નો ધમધમાટ
ઘટનાની ગંભીરતા લઈને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે
ગુજરાત વન વન વિભાગના PCCF વાઇલ્ડ લાઈફ અક્ષય સક્સેન્સ, PCCF વિજિલન્સ R. L. મીના, CCF વાઈલ્ડ A. C. પટેલ સહિત ના અધિકારીઓ નો કાફલો ધારી માં
જુદા જુદા કારણો સર અલગ અલગ જગ્યાએ સિંહો ના થયા છે કુદરતી મોત
6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 2 નર સિંહ ના થયા છે મોત
3 બાળ સિંહો ના ઈનફાઈટ માં, 3 ના સારવાર દરમિયાન, 2 બીમારી થી અને 3 ના ફેફસાં અને લીવર માં સંક્રમણ ના કારણે મોત
તમામ સિંહો થયા છે પેનલ થી PM, ટીસ્યુના નમૂના જૂનાગઢ, દાંતીવાડા અને બરેલી વેટરનરી લેબ માં મોકલાયા
મોત નું કારણ જાણવા માટે વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ અને વેટરનરી લાગ્યા કામે.
ટીનું લાલિયા ધારી…..