www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર શહેરમાં યા હુસેન ના નાદ સાથે કરબલા ના શહાદતો પુરા અદબથી અક્ષુ ભરી વિદાય

[wpdevart_youtube]x9wPf93mcN0[/wpdevart_youtube]    દામનગર શહેર માં યા હુસેન ના નાદ સાથે કરબલા ના શહાદતો નું ઝુલુસ શહેર ભર માં ફર્યું યા હુસેન ના નાદ સાથે હુલ ચોંકારો લેતા યુવાનો.  હિન્દૂ સંગઠનો દ્વારા ઠેર ઠેર ચા શરબત ના સ્ટોલ ની સેવા સાથે માનતા બાધા આખડી પુષ્પ હાર ને શહેરો ચડાવતા હિન્દૂ ઓ  કોમી એકતા ના અદભુત દર્શન કરાવ્યા હતા. કરબલા ના શહાદતો ઝુલુસ રૂટ પર પાણી થી તાજીયા ટાઢા કરતી મહિલા ઓ  પુરા અદબ ન્યાઝ નમાજ પ્રસાદ શ્રધ્ધાભાવ સાથે અક્ષુભરી વિદાય લેતા શહાદત ના પ્રતીક તાજીયા ના એક દીદાર માટે ભીડ.શહેર ભર માં ઈમાં હુસેન રૂટ પર બજારો બંધ  શહેર ભર માં થી દરેક સમાજ હાજરી કોમી એકતા ના અદભુત દર્શન કરાવ્યા હતા