www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

અમરેલી જિલ્લાના બગસરામાં ચોકલેટ ના ગણપતિ

કીરીટ જીવાણી
બગસરા માં આદ્યશક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષ થી બંગલી ચોક વિસ્તારમાં પત્રકાર કીરીટ જીવાણી ની શેરીમાં  રોજ નવાનવા ગણપતિ દાદા ના દર્શન કરાવવા માં આવે છે જેમાં આજે 11 કિલ્લો.ચોકલેટ ના ગણપતિ.દાદા ના દર્શન.ખુલા મુકવામાં.આવેલ.જેમાં મોટી.સંખ્યામાં લોકો એ દર્શન.નો.લાભ લીધેલ