www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વડિયા ના આંગણે દુંદાળા દેવને એક સાથે ડીજે નાતાલે ગરબા ગાતી બહેનોએ સાથે મળી વિદાય આપી

[wpdevart_youtube]GX06e7z-438[/wpdevart_youtube]વડિયા ના આંગણે દુંદાળા દેવ ગણપતિ દાદા નું 16 જગ્યા એ સ્થાપન થયેલું

આજે તમામ વિસ્તાર ના દેવ ને એક સાથે ડી જે ના તાલે ગરબા ગાતી બહેનો એ સાથે મળી વિદાય આપીઆ સાથે વડિયા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હતો દાદાને વડિયા સુરવો નદી ખાતે વિસર્જન કરવામાં આવશે દાદા ને દસ દસ દિવસ લાડ લડાવી લોકો એ ભારે હૃદયે વિદાય આપી બધા દાદા ને જુદા જુદા ટ્રેકટર માં સુશોભિત કરી શોભા યાત્રા માં સામેલ કર્યા

આ ગણેશજી ની યાત્રા નું મુસ્લિમ બિરાદરો દ્વારા વડિયા સરપંચ છગનભાઈ ઢોલરીયા.મનીષભાઈ ઢોલરીયા.તુસરભાઈ ગણાત્રા.અરવિંદભાઈ અજબીયા.નિલેશ ભાઈ.ભરત ભાઈ ગોહેલ.નું મુસ્લિમ ભાઈઓ રાજા કમલ બેકરી.ઇનુસભાઈ.તેમજ મુસ્લિમ મિત્રો એ સ્વાગત કર્યું હતું અને તમામ રથયાત્રા માં જોડાયેલ મિત્રો બહેનો માટે લીંબુ સરબત નું આયોજન કરવામાં આવેલ હતું

ન્યુઝ રાજુ કારિયા વડિયા