www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તળાજા તાલુકાની જમીન સાંથણી અનિવાર્ય કારણોસર મુલત્વી રાખવામાં આવી

સબડિવીઝનના તળાજા તાલુકાના મોજે. પાદરી(ગો), ચોપડા અને તરસરા ગામની સાંથણી બાબતની લેન્ડ કચેરી આગામી તા. ૨૭/૯/૧૮ના રોજ મામલતદાર કચેરી, તળાજા ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજવાનું જાહેરનામુ તા.૯/૮/૧૮ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. પરંતુ અનિવાર્ય કારણોસર નક્કી કરેલ તારીખે લેન્ડ કચેરી યોજાય શકે તેમ ન હોય, ઉક્ત નક્કી કરેલ તારીખની લેન્ડ કચેરી પોસ્ટપોન્ડ (મુલત્વી) રાખવામાં આવેલ છે. લેન્ડ કચેરીની નવી તારીખ/સમય હવે નક્કી કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારીશ્રી, તળાજા દ્વારા જણાવવામાં આવ્યું છે.