www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

અમરેલી જીલ્લાનાં ખેડુતોને ક્રોપ કટીંગ -વિમ- ઘાસચારો – પિવાના પાણીના આયોજન માટે સરકારમાં રજુઆત                

અમરેલી જીલ્લોએ ખેતી આધારીત જીલ્લો  છે. જેમા મોટા ભાગે કપાસની ખેતી થાય છે અને પછી બીજા નંબર ઉપર શીંગ અને મગફળીની ખેતિ થાય છે. આ વર્ષે  ખેડુતોને તેમના પા માટે 15 જુન ર018 સુધી જે વરસાદ થવો જોઈએ તે થયો નહી અને 15 જુલાઈ એટલે કે, એક મહીના સુધી વરસાદ સમયાંતરે થોડા થોડા અંશેપડયો જેથી ખેડુતોના વાવેલા મોંઘા ભાવના બીયારણ (શીંગ, કપાસ) બે બે વખત ઉગીને બળી ગયા. ખેડુત ખાતર, બિયારણ, દવા, નિંદામણ, આંતર ખેડ, તમામ કામોપૂર્ણ  કરીને પાની રાહ જોઈને બેઠા હતો.પરંતુ એક વરસાદની ખેંચથી ખેડુતોએ જોયેલું સ્‍વપ્‍ન ધુળધાણી થઈ ગયું. આજે ખેડુતોના કુવામા કે દારમાં પાથી કપા અને મગફળીનો પા 100 % નિષ્‍ફળ ગયો અને 10 % ખેડુતો કે જેઓએ પાક પિયત કરેલ છે તેવા ખેડુતોને ખર્ચ  50 % જ મળે તેવી સ્‍થિતી છે. જેથી અમરેલી જીલ્લા તાત્કાલિક સર્વે  કરાવી ખેડુતો માટે ર018/19નું વર્ષ અસગ્રસ્‍ત જાહેર કરીને પા વિમો મળે તેવી રજુઆત કરાઈ છે.અમરેલી જીલ્લામાં ચાલુ વર્ષે  અનિયમિત વરસાદના હિસાબે જીલ્લા  પાલકો અને રોજગારી મેળવતા મજુરો મુશ્‍કેલીમાં ન મુકાય તે માટે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અમરેલી જીલ્લા ભાજપ મોભી રાષ્‍ટ્રીય ઉપ્પધાય શ્રી પરશોતમભાઈ રૂપારાષ્‍ટ્રીય સહકારી નેતાશ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા, મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, કૌશીક વેકરીયા, રાજયનાં પૂર્વ કૃષિમંત્રીશ્રી  વી.વી.વઘાસીયા, બાવકુભાઈ ઉંધાડ, શ્રી હીરાભાઈ સોલંકી, દ્રારા સરકાર સમક્ષ  રજુઆત કરીને જીલ્લા ના ખેડુતો,  માલધારીઓ મજુરોને કોઈ સમસ્‍યા વેઠવી ન પડે તે માટે સરકારશ્રી દ્રારા યોગ્‍યપગલા ભરવા જીલ્લા ભાજપના આગેવાનો દ્રારા રજુઆત કરવામાં આવી છે.