www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

લાઠી તાલુકાના શાખપુર ખાતે પ્રાંત અધિકારી અને તાલુકા મેજી ની બાજ નજર સેવાસેતુને ખરા અર્થમાં સેવા સેતુ બનાવવા ની શીખ

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તાર ના સેવાસેતુ માં પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ તાલુકા મેજી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા ભર ની વિવિધ કચેરી ઓ ના કર્મચારી ઓ ની હાજરી માં શાખપુર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો પ્રાંત અધિકારી શ્રી બોડાણા અને તાલુકા મેજી મામલતદાર વિજયભાઈ ડેર ની સતત દેખરેખ દરેક ટેબલ પર બાજ નજર અરજદારો ને સ્થળ પર પ્રશ્ન નો નિકાલ કરતી સુંદર વ્યવસ્થા જરૂરી નિયત નમૂના દરખાસ્તો કરી આપતું તંત્ર સેવાસેતુ ખરા અર્થ માં સેવા રૂપ બને અરજદાર પાસે જઈ પ્રશ્નો ના નિકાલ ની વ્યવસ્થા સંવેદન શીલ સરકાર નો પ્રજા સાથે સીધો સંવાદ સેવાસેતુ માં આવાસ યોજના વીજળી પાણી અન્ન પુરવઠા પરિહવન આરોગ્ય શિક્ષણ જાતિ આવક ના પ્રમાણ પત્રો વિવિધ યોજના ઓ ના નિયત નમૂના ઓ સહિત બાબતો ને સરળ બનાવતું તંત્ર