www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાગરકાંઠા વિસ્‍તાર પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્યના રમત,ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ નવેમ્‍બર-૨૦૧૮દરમ્‍યાન યોજાનાર છે. જેમાં અનુસૂચિત જન જાતિના યુવક/યુવતીઓ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન- નિવાસની વ્‍યવસ્‍થા રાજય સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. આ શિબિરમાં અનુસૂચિત જન જાતિના (તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ) ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ શિબિરમાં જોડાઇ શકશે.www.sycd.gujarat.gov.in  પરથી નિયત અરજીપત્રક ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી તા.૩૦/૧૦/૨૦૧૮ સુધીમાં જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રી, ભાવનગર શહેર,બહુમાળી ભવન, એનેક્ષી બિલ્‍ડીંગ, રૂમ નં.જી-૧, ભાવનગર-૩૬૪૦૦૧ને તા.૩૦ ઓકટોબર સુધીમાં મોકલી આપવાની રહેશે.સંદગી પામેલ ૧૦૦ લાભાર્થીઓને શિબિર અંગેની જાણ જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રી-ભાવનગર ભાવનગર શહેર દ્વારા પત્ર-આપવામાં આવેલ મોબાઇલ નંબર પર અથવા ઇ-મેઇલથી જાણ કરવામાં આવશે.આ શિબિર અંગેની માહિતી-વિગતો માટે જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રી-ભાવનગર ફોન નંબર (૦૨૭૮) ૨૪૨૨૭૬૫ તેમજ ઇ-મેઇલdsobhavnagarcity09@gmail.com પર સંપર્ક કરી શકાશે, તેમ યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-