www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સ્ટેચ્યું ઓફ યુનિટી સરદાર એકતા યાત્રા જાફરાબાદ તાલુકાનાં ગામોમાં એકતાના સંદેશા સાથે ગામોમાં ફરી

આજે સરદાર એકતા યાત્રા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં ટીંબી, ભાડા, ચિત્રાસર, રોહીસા, બલાણા, વાઢેરા, જાફરાબાદ, મીતીયાળા, લુણસાપુર, લોઠપુર, ગામોમાં રથ ફર્યો હતો, જેમાં કેન્દ્રી પૂર્વ સંસદીય સચિવ હિરભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, જાફરાબાદ તાલુકા ભાજપના પ્રમુખ દિનેશભાઇ ત્રિવેદી, મહામંત્રીઑ, જીતુભાઈ મકવાણા, ડો.ગિરીશભાઈ ભાલાળા, જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઇ સોલંકી, મહામંત્રીઓ જીતુભાઈ સોની, અશોરભાઈ બારૈયા, પુનભાઇ ભીલ તથા સૌ કોઈ કાર્યકર્તા, આગેવાન સહિત તમામ ગ્રામજનો હાજર રહ્યા હતા