www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભાજપ અગ્રણીની આગેવાની હેઠળ તાલુકા ખેડૂતો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આપ્યું આવેદનપત્ર

અમરેલી-બાબરા તાલુકામાં ખેડૂતોને પાણી પત્રક નહિ મળતા  ભારે રોષ…
ભાજપ અગ્રણીની આગેવાની હેઠળ તાલુકા ખેડૂતો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આપ્યું આવેદનપત્ર…
બાબરામાં ગ્રામપંચાયત ના મંત્રીઓ પાણી પત્રક નહિ કાઢતા ખેડૂતો માં રોશની લાગણી…
પાણી પત્રક વિના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીમાં રજિસ્ટ્રેશન કેમ કરાવું?..