www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખાંભા તાલુકા નું ડેડાણ ગામ યૂવા સરપંચ નટુભાઈ રાઠોડ ના નેતૃત્વ હેઠળ વિકાસ પંથે

વોર્ડ નં નવ અને દસ મા પ્રેવરબ્લોક ની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકો દ્વારા સરપંચ તથા કોન્ટ્રાક્ટર નો આભાર માન્યો

મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં અનેક રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોય કે જ્યાં ગાડી તો ઠીક પણ માણસને પણ ચાલવા મૂશ્કેલી પડતી હોય તેવા રસ્તાની નોંધ લઇ ગ્રામ પંચાયત ઠરાવ પસાર કરી જલદી થી જલ્દી રસ્તા પર પ્રેવરબ્લોક થાય તે માટે યૂવા સરપંચ દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને સાથો સાથ કોન્ટ્રેક્ટર ઈન્દ્રજીતભાઈ કોટીલા તથા જીગ્નેશભાઈ જોષી દ્વારા જે સરકાર શ્રી ના નીયમ મૂજબ કામગીરી કરવામાં આવતી હોય તેથી વોર્ડ નં નવ અને દસ ના સ્થાનિકો મૂસ્તાકખાંન પઠાણ (એડવોકેટ) હકીમખાંન પઠાણ સાહીદખાંન પઠાણ મોહસીન પઠાણ જીનલસિંહ જનવાર ચેતનભાઈ જાની પંકજભાઈ જય્સવાલ સહિતના સ્થાનિક રહીશોએ યુવા સરપંચ નટુભાઈ રાઠોડ તથા કોન્ટ્રાક્ટર ઈન્દ્રજીતભાઈ કોટીલા તથા જીગ્નેશભાઈ જોષી નો આભાર માન્યો હતો

 

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ