www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી નગરપાલીકા ના સફાય અભિયાન ના વાહનો અંગે સમીક્ષા જરૂરી

લાઠી નગરપાલિકા ની સફાઈ ઝુંબેશ ના સાધનો  ખુદ ધૂળ ખાય રહ્યા છે લાઠી શહેર ની નગર પાલિકા ને ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગે યાંત્રિક સાધનો તો આપ્યા પણ સંચાલન વગર ઠેર ના ઠેર પડ્યા રહ્યા છે સફાઈ ઝુંબેશ ના સાધનો વાહનો ખુદ ધૂળધાણી સંચાલન ના અભાવે વાહનો સડી રહ્યા છે દ્રાઇવરો ની મનમાની  પોતા ના અંગત ઉપીયોગ માં કચરા ઉપડવા ના વાહનો ચલાવતા રહ્યા છે મનસૂફી થી કચરા પેટી પોતા ની અનુકૂળતા એ લેવાય છે આ બેદરકારી અંગે ફરિયાદ કરાય તો વાહન સંચાલક દ્રાઇવર  ચોર કોટવાલ ને ડાટે તેવી સ્થિતિ ઉભી કરે છે સ્થાનિક નગર પાલિકા સ્વચ્છતા અભિયાન અંગે ચાલતા વાહનો અંગે સમીક્ષા કરે તે જરૂરી છે લાઠી શહેર ના કલાપી પાર્ક વિસ્તાર માં નિયમિત સફાઈ કે કચરા પેટી ઉપડવા માં ભારે અનિયમિતતા સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો પાછળ ખૂબ મોટું બજેટ વાપરી ને સ્વચ્છતા ની હિમાયત કરાય છે ત્યારે સ્થાનિક કક્ષા એ આટલી ધોર બેદરકારી અંગે સમીક્ષા થવી જરૂરી છે