www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

કુંકાવાવમાં શહીદો માટે યોજાઈ કેન્ડલ માર્ચ…. વેપારીઓ દ્વારા કેન્ડલ માર્ચમાં પાકિસ્તાન મુરદાબાદ ના લગાવ્યા નારા….. કેન્ડલ પ્રગટાવી શહીદોને શ્રધાસુમન કર્યા અર્પણ……

[wpdevart_youtube]13l8abWLta4[/wpdevart_youtube]કુકાવાવ  મા  સહીદો  ને  શ્રધ્ધાંજલિ  આપવામાં આવી બસ સ્ટેન્ડ  ખાતે  કેન્ડલ માર્ચ યોજી વિરોધ દર્શાવ્યો હતો આ  પ્રસંગે  ગામના  તમામ  આગેવાનો  વેપારીઓ  યુવાનો  તેમજ  હોમગાર્ડ જવાનો  પ્રત્રકાર  તેમજ  મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને  પાકિસ્તાન મુરદાબાદ  ના  નારા લગાવી  આતંકવાદ વિરોધી  નારા લગાવ્યા હતા  સહીદ  થયેલા  સૈનિકો  ને  શ્રધ્ધાંજલિ અર્પી હતી