www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

બાબરાના કરીયાણા રોડ પર મોટરકારે બે મોટરસાઈકલ સવારને લીધા હડફેટે બે સગાભાઈઓના થયા મોત

[wpdevart_youtube]fBtqZ-XuCIM[/wpdevart_youtube] બાબરાના કરીયાણા રોડ પર મોટરકારે બે મોટરસાઈકલ સવારને લીધા હડફેટે બે સગાભાઈઓ થયા મોત  જુદા જુદા બે મોટરસાઈકલ ને લેવામા આવ્યા હતા હડફેટે જેમા માઘુપર રેહતા બે સગા ભાઈઓ બાબરા બેંક નુ કામ પતાવી પોતાના ઘરે જતા હતા અને કાળઆબી ગયો …જ્યારે અન્ય મોટરસાઈકલ ચાલકને સામાન્ય ઈજાઓ પોહચી ….કાર ચાલક નાશી છુટવામા રહ્યો સફળ ….