www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

ઈન્ડિયા વોલીન્ટીયર કોર ગ્રૂપ બાબરા અને ઇસ્માઇલિ ખોજા સમાજ દ્વારા કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા વિરજવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ

[wpdevart_youtube]u1mgBXqeEw8[/wpdevart_youtube] ઈન્ડિયા વોલીન્ટીયર કોર ગ્રૂપ બાબરા અને ઇસ્માઇલિ ખોજા સમાજ બાબરા દ્વારા કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા વિરજવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિનો એક કાર્યક્રમ ખોજા જ્ઞાતિની વાડીએ રાખવામા આવેલ. જેમાં બાબરા ખોજા જમાતના મુખી સાહેબ નાદિરભાઇ ગાંગાણી, કામડિયા સાહેબ, અભલભાઇ જીવાણી, રમજાનભાઇ જીવાણી, બરરૂતભાઈ ગાંગાણી, શાંકતભાઈ ગાંગાણી, સહબુદીનભાઈ ગાંગાણી, અલ્તાફભાઈ નથવાણી, સીરાજભાઈ ગાંગાણી તેમજ ઈન્ડિયા વોલીન્ટીયર કોર ગ્રૂપના ભાઈઓ-બહેનો તેમજ સ્કાઉટ ગાઈડ ગૃપમાં મેમ્બરો તથા જમાતી સભ્યો હાજર રહ્યા હતા.