www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે વી.વી.પેટ મશીનનુ નિદર્શન રખાયુ

જૂનાગઢ તા.૨૩, આગામી લોકસભા-૨૦૧૯ની સામાન્ય ચુંટણીમાં લોકો લોકશાહીનાં પર્વ ચુંટણી પ્રકિયામાં
સહભાગી બને અને મતદાન પારદર્શક પ્રક્રીયાથી માર્ગદર્શન મેળવી વાકેફ થાય તે હેતુ, જૂનાગઢ કલેકટર કચેરી
ખાતે મતદારોને જાણકારી મળી રહે તે હેતુ વી વી પેટ મશીનનું નિદર્શન રાખવામાં આવેલ છે. તાજેતરમાં
જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો. સૈારભ પારઘી અને જિલ્લા વિકાસ અધીકારીશ્રી પ્રવિણ
ચૈાધરીએ વિવીપેટ નિદર્શન કામગીરીની મુલાકાત લીધી હતી.