www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ - કચ્છ

સોમપુરા બ્રહ્મ સમાજના યજ્ઞોપવિત સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી

પ્રભાસ પાટણ ખાતે સોમપુરા બ્રહ્મ સમાજના ૧૫મા સમુહયજ્ઞોપવિત સમારોહમાં
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી. સોમનાથ મંદિર પરિસર ખાતે યોજાયેલ
સમારોહ બાદ આ કાર્યક્રમમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞોપવિત ધારણ
કરનારાબટુકોને શુભાશિષ પાઠવ્યા હતા.તીર્થ પૂરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી
દુષ્યંતભાઇ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમમાં જ્ઞાતિ સમાજના આગેવાનોને પણ
મુખ્યમંત્રીશ્રીએ આવકાર્યા હતા.