www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વાંકીયાનાં બે શખ્સો દારૂની ૧૨ બોટલ સાથે ઝડપાયા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકા પોલીસે અમરેલી તાલુકાના વાંકીયા ગામના કમલ પોપટભાઇ અકબરી અને ડેનીશ કમલભાઇ અકબરી નામના શખ્સોને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધા હતાં. કમલના મકાનમાં પોલીસે તપાસ કરતા ઇંગ્લીશ દારૂની 12 બોટલ મળી આવી હતી. દારૂ તથા મોબાઇલ મળી પોલીસે કુલ રૂા. સાત હજારનો મુદામાલ કબજે લીધો હતો.