www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના બળવાખોર ૧૫, ત્રણ અપક્ષ અને ૬ ભાજપના સદસ્યોના સહકારથી બજેટ થયું પસાર

અમરેલી નગરપાલિકાની બજેટ બેઠકનો મામલો.ધાંધલ ધમાલ વચ્ચે પાલિકામાં મળી બજેટ બેઠક..કોંગી વિપક્ષ નેતા સંદીપ ધાનાણી અને મહિલા સદસ્યે પાલિકા પ્રમુખ સાથે કરી રકઝક..કોંગ્રેસનો વહીપ બજાવવા માટે પાલિકા પ્રમુખ સાથે હળવી થઈ માથાકૂટ.કોંગ્રેસના સદસ્યોએ ખુરશીઓ ખાલી કરીને ભારતીય બેઠક પર બેઠા..૫ મીનીટમાં બજેટ બેઠક પૂર્ણ કરીને સાધારણ સભા સાથે બોલવતા ફરી થયો હોબાળો..રકઝક વચ્ચે બજેટ અને સાધારણ સભા પસાર કરવામાં આવી..કોંગ્રેસના બળવાખોર ૧૫, ત્રણ અપક્ષ અને ૬ ભાજપના સદસ્યોના સહકારથી બજેટ થયું પસાર…બજેટની તરફેણ.માં ૨૬ મતો પડ્યા….બજેટની વિરોધમાં ૧૬ મત પડયા..૨ સદસ્યો રહયા ગેરહાજર…..