www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

પીપાવાવ પોર્ટ થી 30 નોટિકલ માઈલ દૂર અકબરી નામની બોટ માં બોટ માસ્ટર ( ટંડેલ ) એટેક આવતા બન્યું કંઈક આવું

[wpdevart_youtube]HkqucSWZfKk[/wpdevart_youtube]
આજ રોજ તારીખ 5/ 3/ 2019 ના સવારે 9 : 30 વાગ્યે મળેલ મેસેજ મુજબ પીપાવાવ પોર્ટ થી 30 નોટિકલ માઈલ દૂર અકબરી નામની બોટ માં બોટ માસ્ટર ( ટંડેલ ) ને એટેક આવતા ગંભીર તબિયત હોય તેવો મેસેજ કોસ્ટ ગાર્ડ ને આપેલ સદર મેસેજ કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડો ને પાસ કરતા દરિયાઈ સીમાની સુરક્ષા  અર્થે પેટ્રોલિંગમાં  મરીન કમાન્ડોની એક હિટ ટીમ હોય હિટ ટીમ કમાન્ડર નરેશ કથીરિયા નાઓએ આ અકબરી નામની બોટ નું લોકેશન લઈ લોકેશન સ્થળે પહોંચી માછીમારોને મરીન કમાન્ડો ની બોટમાં લઈ કિનારે  પહોંચાડી  જીવ બચાવેલ છે હિટ કમાન્ડર નરેશ કથીરિયા ની સાથે હિટ કમાન્ડો (1) પ્રહલાદ સિંહ, ચૌહાણ (2) દિનેશભાઈ ચૌહાણ (3) નરેશભાઈ સાગઠીયા (5) મહેશ મજેઠીયા (6) પ્રતાપ સોલંકી તેમજ બોટ માસ્ટર શબ્બીર તેમજ બોટ નો સ્ટાફ જેઓએ કામગીરી કરેલ છે દરિયાઈ સીમાની સુરક્ષા ની સાથે માછીમારોનો જીવ બચાવતા મરીન કમાન્ડો દરિયામાં પણ 108 જેવી કામગીરી કરે છે બોટ નું નામ અકબરી બોટ માલિક ઈસ્માઈલ સોરઠીયા બોટ જાફરાબાદ ની છે માછીમારી કરવા ગયેલા 30 નોટિકલ માઈલ દૂરથી રેસ્ક્યુ કરેલ છે