www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

અકસ્માત / બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેર હાઇવે રોડપર એક કાર પલટી મારી

બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેર હાઇવે રોડપર એક કાર પલટી મારી ને ઊંઘી વળી ગઈ હતી ડ્રાઈવર નો થયો ચમત્કારિક બચાવ બાબરામાં અહીં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડપર કોર્ટ નજીક એક સ્વીફ્ટ કાર ના ચાલકે સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને રોડની બીજી બાજુ ડિવાઈડર ઠેકી ને ઊંઘી વળી ગઈ હતી જોકે આ અકસ્માતમાં કારના ચાલક ને કોઈ ઈજા પહોંચી નો હતી અને ચમત્કારિક બચાવ થયો હતો રોડપર અકસ્માત થતા લોકોના ટોળા દોડી આવ્યા હતા