www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

દામનગરના જેન શ્રષ્ટિ સ્વ કાંતિભાઈ જગજીવનભાઈ બગડીયાનો ગુણાનુંવાદ સદગતની પ્રાર્થના સભા સતી રત્નો સહિત અઢારે આલમની ઉપસ્થિતિમાં યોજાય

દામનગર શહેરમાં દશાશ્રી સ્થાનિક વાસી જેન મહાજન વાડી ખાતે સતી રત્નોની ઉપસ્થિતિમાં અઢારે આલમ દ્વારા જેન શ્રષ્ટિ શ્રી સ્વ કાંતિભાઈ જગજીવનદાસ બગડીયાને શ્રધાંજલિ અપાઈ જીવદયા પરમાર્થના પર્યાપ્ત સ્વ કાંતિભાઈ બગડીયાના દેહાંવસાન લાઠી તાલુકાને પુરી ન શકાય તેવી ખોટ પડી જેનશાશન પ્રભાવક સતી રત્નો એ સદગત સ્વ કાંતિભાઈ બગડીયાના જીવન કવનને વ્યાખ્યાન દ્વારા તાદ્રશ્ય કરાવ્યું હતું જીવદયા પરમાર્થના પર્યાપ્ત સ્વ કાંતિભાઈ બગડીયાનો ગદગદિત કરતો ગુણાનુંવાદ સદગતના જીવન કવન ઉમદા ગુણો સમસ્ત માનવ સમાજ માટે દિવાદાંડી રૂપ છે