www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી પ્રાંત અધિકારી જોશીની અધ્યક્ષતામાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભ ૯૬ મત વિસ્તારમાં પી ઓ ની તાલીમ યોજાય

લાઠી પ્રાંત અધિકારી શ્રી જોશી સાહેબની અધ્યક્ષતામાં પી ઓ ની તાલીમ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભ માં ૯૬ મત વિસ્તારમાં પી ઓ ૧ પ્રમુખ અધિકારી શ્રીઓની તાલીમ યોજાય આગામી લોકસભા ચૂંટણી અંગે પ્રાંત અધિકારી શ્રી ની અધ્યક્ષતામાં આ તાલીમ યોજાય હતી